– ૨૦ સિવિલ હૉસ્પિટલોમાં પંચકર્મ સારવાર અપાશે
– ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્યે અપાશે
– રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં પણ દોડશે મેટ્રો
– આગામી પાંચ વર્ષમાં સરકારમાં બે લાખ જેટલા યુવાનોની ભરતી કરવામાં આવશે
– ખાનગી ક્ષેત્રે ૨૦ લાખ લોકોને નોકરી અપાવવાનું સરકારનું આયોજન
– ઓછી આવક છતાં ગુજરાત સરકારે વિકાસના કામો અટકાવ્યા નહિ: નીતિન પટેલ
– રાજ્યમાં ૬ સ્થળોએ હેલિપેડ બનાવવામાં આવશે
– ગોધરા-મોરબીને મળી મોટી ભેટ, નવી મેડિકલ કોલેજ બનશે
– ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ છે
– બજેટ ૨૦૨૧-૨૨ : વન બંધુ કલ્યાણ યોજના -૨ અમલમા મૂકવાની કરાઈ જાહેરાત
– શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૧૩ હજાર ૪૯૩ કરોડ
– ૫ વર્ષમાં ૨ લાખને રોજગારી, ખાનગી સેક્ટરમાં ૨૦ લાખ યુવાનોને રોજગારી અપાશે
– અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.૧૫૦૦ કરોડની ફાળવણી, કોરોનાના કારણે સરકારની આવક ૪૦ ટકા ઘટી
– સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. ૬૫૨ કરોડની જોગવાઈ
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.૧૧ હજાર ૩૨૩ કરોડનું જોગવાઈ
– મહિલા અને બાળક વિકાસ માટે રૂ. ૩૫૧૧ કરોડનું જોગવાઈ
– નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુ ૧૮ વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે
– ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું નિવાસસ્થાન બનશે, ગુજરાતમાં ૧૫૦ વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ આવશે
- નાણામંત્રી નીતિન પટેલે ક્યારે-ક્યારે બજેટ રજૂ કર્યું….
૨૦૦૨-૦૩માં ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨
વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦મી ફેબ્રુઆરી-૨૦૧૩
વર્ષ ૨૦૧૪-૧૫ (લેખાનુદાન) ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૪
વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૭
વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૮
વર્ષ ૨૦૧૯-૨૦માં(લેખાનુદાન) ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૯
વર્ષ ૨૦૧૯-૨૦માં (ફેરફાર કરેલ) ૨જી જુલાઇ-૨૦૧૯
વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬મી ફેબ્રુઆરી-૨૦૨૦