ગોઢાવદરમાં ઘઉં લઈ જઈ 25 લાખ ઉપરાંતની છેતરપીંડી કરી

અમરેલી,

લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે આવેલ ત્રિલોકપતિ ફ્રુડ પ્રોસેસીગ પ્રા.લિ.પેઢીમાંથી તા.14/5/20 થી 24/6/20 દરમ્યાન અલગ અલગ સમયે 122.9 ટન ટુકડા ઘઉં રૂ/-32,50, 920 ના ખરીદ કરેલ જે પૈકી બાકી નીકળતા રૂ/-25,80,920 હરિશ વેલજીભાઈ ભાનુશાળી રહે.વલસાડ મુળ મોથાલા તા.અબડાસા જી.કચ્છ, વિપુલ લાલજીભાઈ ભાનુશાળી રહે.મોથાલા,તા.અબડાસા જી. કચ્છવવાળાએ પોતા્નો આર્થિક ફાયદો મેળવવા પેઢીને નાણા ન ચુકવી છેતરપીંડી કર્યાની લીલીયા પોલિસ મથકમાં ફરિયાદ