ગોપાલગ્રામના ભાજપ અગ્રણીઓ દ્વારા શ્રી દિલીપભાઇ સંઘાણીનું સન્માન કરાયું

  • એનસીયુઆઇના ચેરમેન બનતા શ્રી સંઘાણીને બિરદાવ્યા

અમરેલી,શ્રી દિલીપભાઇ સંઘાણીની એન.સી.યુ.આઇ.માં ચેરમેન પદે બીનહરિફ વરણી થતા ગુજરાત તેમજ અમરેલી જીલ્લાનું ગોૈરવ વધાર્યુ છે. તા.29/11/20 રવિવારના અમરેલી જીલ્લા મધ્યસ્થ બેંકમાં અભિવાદન કરવા માટે ગોપાલગ્રામ ભાજપના અને ધારી તાલુકા પુર્વ ઉપપ્રમુખ મેરામભાઇ બી.વાળા, જનકભાઇ એન. વાળા યુવા ભાજપ પ્રમુખ, બુથ પ્રમુખ મંગળુભાઇ ધાધલ દ્વારા પેંડા ખવડાવી મીઠુ માઢુ કરાવ્યું હતું.