ગોપાલ ઈટાલીયા રાજીનામું આપેનાં નારા સાથે સાવરકુંડલામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

સાવરકુંડલા, સાવરકુંડલા પટેલ વાડી ખાતે આવેલ ગોપાલ ઇટાલિયા કે જેમને સનાતન ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ગોપાલ ઇટાલિયા કે જેણે સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર કરેલ અભદ્ર ભાષા થી સમગ્ર હિન્દુ સમાજ ની લાગણી દુભાઈ છે ત્યારે આવા જાતિવાદ પર રાજનીતિ કરનાર ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ નારા લગાવી સુત્રોચાર સાવરકુંડલા શહેર ના યુવાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.