ચરખડીયાથી સાવરકુંડલા વચ્ચે ફોરવ્હીલ ચાલકે બાઈકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામના અજીતભાઈ બદરૂભાઈ લાલુ ઉ.વ. 24 ના પિતા પોતાનું સ્પ્લેન્ડર પ્લસ જી.જે. 14 એ.એસ. 5834 લઈને ચરખડીયાથી સાવરકુંડલા આવતા હતા. તે દરમ્યાન કોઈકનો ફોન આવતા બદરૂભાઈ બાઈકને રોડની સાઈડમાં રાખીને ઉભા હતા .તે દરમ્યાન મારૂતિ સુઝુકી ફોરવ્હીલ જી.જે. 01 કે.કયુ. 7907 ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે ભટકાવી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી નાસી ગયાની અજીતભાઈ લાલુએ સાવરકુંડલા રૂરુલ પોલિસ મથકમાં ફરિયાદ