અમરેલી,વિંછીયા તાલુકાના સાસીયા ગામે રહેતા રાજેશભાઇ દેવશીભાઇ જોગરાજીયા ઉ.વ.35 નું કામ ચલાલા રેલ્વે સ્ટેશન ખાતે પટડી સફાઇનું કામ ચાલતુ હતુ અને ચલાલા ધારી રોડ રેલ્વે ફાટકથી આશરે 300 ફુટ દુર અન્ય એક રાખવા માટે જોવા ગયા હતા આશરે એકાદ વાગ્યા આસપાસચલાલા રેલ્વે સ્ટેશનથી ધારી તરફ જતી ટ્રેન હડફેટે પોતે મોબાઇલમાં મશગુલ હોવાથી ટ્રેન પાટા ઉપર આવી જતા મોત