ચલાલાના પાદરગઢની સીમમાં યુવાનનું ઝેરી દવા પી જતાં મોત

અમરેલી,
ચલાલાના પાદરગઢ ગામે રહેતા મહીપતભાઇ દીલુભાઇ વાળા ઉ.વ. 23 પોતે પોતાની મેળે વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજેલ હોવાનું પિતા દિલુભાઇ વાળાએ ચલાલા પોલસ મથકમાં જાહેર કરેલ છે.