ચલાલા-કુંડલામાં 9 ચાઈનીજ ફિરકીઓ સાથે 2 ઝડપાયા

અમરેલી,
અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેર નામાનો ભંગ કરી ચલાલામાં કાંતિલાલ વાલજીભાઈ રાઠોડને ચાઈનીજ ફિરકી ચાર નંગ રૂ/-1000 તેમજ સાવકુંડલાના દેવળા ગેઈટ પાસે ભાવેશ મધુભાઈ મોરીને પાંચ ફિરકી રૂ/-1000 ના મુદામાલ સાથે પોલિસે ઝડપી પાડયા હતા.