ચલાલા નજીક લાખાપાદરમાં પત્નીને મરી જવા મજબુર કરી

  • ઝેરી દવા પી જતા મોત નિપજ્યાની પોલીસમાં ફરિયાદ દાખલ

 

અમરેલી, ચલાલાના લાખાપાદર ગામે રહેતી દયાબેન ભીમભાઇ દાફડા ઉ.વ.42ને મનસુખ હિરા પરમાર સાથે આડો સબંધ હોય. તેની જાણ પતિને થઇ જતા આરોપી સાથે કામે નહી જવાનું જણાવેલ. જેથી મરણ જનારને સમાજમાં બદનામ થશે. તેવું કહી મરી જવા મજબુર કરતા ઝેરી દવા પી જતા મોત નિપજ્યાનું ભીમભાઇ રાણાભાઇ દાફડાએ ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.