ચિતલની સીમમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, અમરેલી તાલુકાના ચિતલ ગામની સીમમા મુળ એમપીની શ્રમિક મહિલા સેનાબેન પારસિંગભાઈ જોટવાએ તા.24/11ના બપોરના પતિ પાસે વતનમા જવા માટે પૈસા માગતા જણાવેલ ચારેક વાગે પૈસા આપીશ જેથી બોલાચાલી કરી પોતે જતી રહી જીરૂના પાકમા છાંટવાની ઝેરી દવા પી જતા પ્રથમ ચિતલ સારવાર આપી વધુ સારવાર મટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં લાવતા મોત