ચિતલમાં કોરોના પોઝિટિવની એન્ટ્રી

  • સુરતથી આવેલ યુવાન પોઝિટિવ નીકળતા કંટેનમેન્ટ ઝોન જાહેર

અમરેલી,ચિતલમાં તા.15/7 અમરેલી જીલ્લા તાલુકા માં ચારેબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સુરત-અમદાવાદ ખુલી જવાથી કોરોના વાયરસ જે અમરેલી તથા અમરેલી ના ગામડામાં કયાય નહો તો તગ સુરત- અમદાવાદ ખુલી જતા વ્યાપક રીતે ફેલાવાની શરૂઆત થઈ છે તેમાં જયા એકપણ કેસ નહોતો તેવા ચિતલ ગામ માં કોરોના કેદ નીકળતા ગામમા ભયનો માહોલ જોવા મળેલ આસરે ચાર દિવસ પહેલા સુરત થી આવેલ સુરતમાંજ વ્યવસાય કરતા પટેલ યુવાન ઉ.વ.45 તે પોઝેટીવ આવતા ચિતલમાં સરાણીયા શેરી ના વિસ્તાર દે સેનેટાઈઝ કરી જરૂરી વિસ્તાર કેન્ટેન્મેન્ટ ઝોન કરવા ની કામગીરી આરોગ્ય વિભાગ શેડુભાર આસાવર્કર બહેનો- આરોગ્ય સ્ટાફ ગ્રામપંચાયત સરપંચ કર્મચારી ઓએ યુધ્ધના ધોરણે આરંભી હતી.