ચોતરામાં 100 સાધુ સંતો સાત દિવસ સત્સંગ કરશે

  • સુપ્રસિદ્ધ મોમાઈ માતાજીની જગ્યા મોમાઇ વડ ખાતે વંદનિય સંતોની આહલેક જાગશે
  • અલ્હાબાદ ત્રિવેણી સંગમથી વિશાલ શાહી સવારી સંતો મહંતો તેમજ ભકતજનો તારીખ 11 સુધી ચોતરા માતાજીની જગ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણો અપાયા
  • મહંત શ્રી પરમેશ્ર્વર દાસજી તથા વૃધ્ધિવીર મહારાજ તથા દુર્ગાદાસજીની ઉપસ્થિતિમાં તા.11 થી 17 દરમિયાન અનેક કાર્યક્રમો માટે તડામાર તેૈયારીઓ

રાજુલા,બાબરીયા વાડ પંથક ના કાઠી દરબારોના માતાજી સોની માજન ના માતાજી અને વાવડીયા આહિરના માતાજી એટલે મામા ઈમાતાજીના દર્શન કરવા એલાવો છે તમામ જ્ઞાતિના કુળદેવી છે માતાજી હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે આ વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર છે હાલ તો આ જગ્યામાં રહેવા બેસવાની સૂવાની વ્યવસ્થા થઈ ગઈ છે રાયડી નદી ને કાંઠે આવેલું હોય અને હજારો વર્ષ પુરાણા હજારો વર્ષ પુરાણા વડલાઓ પણ જોવાલાયક છે તારીખ 11- 12ના રોજ શુક્રવારના અન્ય પ્રાંતના યુપી અલ્હાબાદ ત્રિવેણી સંગમથી વિશાલ શાહી સવારી સંતોની 100 ઉપરાંત સંતો મહંતો તેમજ ભકતજનો તારીખ . 11 સુધી સોતરા માતાજીની જગ્યામાં ઉપસ્થિત રહેશે જેમાં સાધુ સંતોના દર્શન કરવા એક લાવો છે 12 વર્ષ બાદ અખાડાના સાધુઓ નાગેશ્રી પંથકમાં માતાજીની જગ્યા વર્ડ ચોતરા. જગ્યામાં આવતા સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે અખાડાના સાધુ ને ધાર્મિક પ્રવચનો વગેરેનો લાભ લેવા તારીખ 11 થી 17 ખાસ ઉપસ્થિત રહેશે સવારના 9 થી સાંજના પાંચ સુધી સંતો ઉપસ્થિત આશ્રમમાં તપસ્યાઓ કરશે આમ અખાડા પરિષદના મહંત શ્રી મહંત શ્રી પરમેશ્વર દાસ જી તથા વૃદ્ધિ વીર મહારાજ તથા દુર્ગાદાસજી ખાસ ઉપસ્થિત રહેશે તારીખ 16-12 ના 08:00 બોલા શાહિદનું . ભવ્ય પૂજન આરતી લાભ લેવો માતાજી ના સેવકોને જણાવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ માજી ધારાસભ્ય શ્રી પ્રતાપભાઇ વરૂ ખાસ ઉપસ્થિત રહેશે આમ બાર વર્ષ બાદ માતાજીની જગ્યામાં યુપી અલાબાદ ના ત્રિવેણી સંગમના 100 ઉપરાંત સાધુ-સંતો મહત્વ અહીં રોકાણ કરતા સમગ્ર આ વિસ્તારમાં માતાજીના સેવક ગણમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
ત્યારબાદ આ શબ્દો અહીંથી ઉત્તરાખંડમાં હરદ્વાર ખાતે મેલ 2021 નો યોજાઇ રહ્યો છે તેમાં જવા માટે પણ તૈયારી થઇ રહી છે.