છેલ્લા 3 દિવસથી સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ

અમરેલી,

છેલ્લા 3 દિવસથી દરોજ અમરેલી જીલાના અલગ અલગ તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારમાંવરસાદ પડી રહ્યો છે આજે પણ બપોર બાદ વરસાદ પડતાં હાલ ગણેશ મહોત્સવના ઠેર ઠેર આયોજન છે ત્યારે ગણેશ પંડાલના આયોજકોની પણ હવે ચિંતા વધી ગઈ છે જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો .