જમ્મુકાશ્મીરના સાંબામાં મ્જીહ્લએ એક શંકાસ્પદૃ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો

જમ્મુકાશ્મીર,તા.૦૧
જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિૃવસોમાં સુરક્ષા દૃળોએ ઘૂસણખોરીના અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. ગુરુવારે પણ સુરક્ષા દૃળોએ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદૃે ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દૃરમિયાન મ્જીહ્લએ એક શંકાસ્પદૃ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ ઘટના ગુરુવારે સવારે ૩ વાગ્યાની આસપાસ બની હતી. ઘૂસણખોરી અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સાંબા સેક્ટરમાં મંગુ ચક બોર્ડર પોસ્ટ (બીઓપી) પાસે સવારે લગભગ ૨.૫૦ વાગ્યે બની હતી. જેમાં, જવાનોએ બીઓપી મંગુ ચક પર સરહદૃ પર શંકાસ્પદૃ હિલચાલ જોઈ અને આગળના વિસ્તાર તરફ થોડા રાઉન્ડ ફાયિંરગ કર્યું, જેના પરિણામે એક ઘુસણખોર માર્યો ગયો. આ પછી મ્જીહ્લએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દૃીધું છે. ઘૂસણખોરનો મૃતદૃેહ બોર્ડર પર ફોરવર્ડ એરિયામાં પડ્યો હતો. મ્જીહ્લ જમ્મુના ઁર્ઇંએ કહૃાું કે જવાબી કાર્યવાહી કરતા પહેલા ઘુસણખોરને પડકારવામાં આવ્યો હતો પરંતુ તે સરહદૃની વાડ તરફ આગળ વધતો રહૃાો. આ પછી જવાનોએ તેના પર ગોળીબાર કર્યો જેમાં તે શહીદૃ થયો. તમને જણાવી દૃઈએ કે એક દિૃવસ પહેલા એટલે કે બુધવારે સેનાના જવાનોએ પૂંચમાં ત્રણ આતંકીઓને જીવતા પકડ્યા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દૃારૂગોળો સાથે શંકાસ્પદૃ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ત્રણેય આતંકવાદૃીઓ પાડોશી દૃેશ પાકિસ્તાન દ્વારા પૂરા પાડવામાં આવેલા હથિયારો અને હેરોઈન સાથે સરહદૃ મારફતે જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહૃાા હતા. આતંકવાદૃીઓ પાસેથી એક છ-૫૬ રાઈફલ, પિસ્તોલ, ૬ ગ્રેનેડ અને અનેક મેગેઝીન, કારતૂસ ઉપરાંત ૧૦ કિલો ૈંઈડ્ઢ પણ મળી આવ્યા હતા. સેના હાલમાં આ આતંકીઓની પૂછપરછ કરી રહી છે જેથી તેમની યોજનાઓ જાણી શકાય. જપ્ત કરાયેલા વિસ્ફોટકો ક્યાં ઉપયોગમાં લેવાના હતા તે અંગે સેના માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. શું તમે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના મૂડમાં હતા કે પછી કોઈને સપ્લાય કરવાના હતા.