જરખીયામાં પરિણીતાનું ઝેરી દવા જતા મોત

  • સારવાર માટે દવાખાને ખસેડાતા પરિણીતાનું મોત નિપજયું

અમરેલી,
લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતી રૂપલબેન સતીષભાઈ ડેર ઉ.વ.32એ તેના પતિને ફોન કરી જણાવેલ કે મને ઘરેથી વાડીએ લઈ જાવ. જેથી પતિ જણાવેલ કે તારી તબિયત બરાબર ન હોવાથી કાલે વાડી લઈ જઈશ જેથી પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિાપજ્યાનું પતિ સતિષભાઈ ડેરે લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.