જાફરાબાદનાં એડવોકેટ નાનજીભાઇ ચૌહાણનું નિધન

રાજુલા, જાફરાબાદના જાણીતા વકીલ શ્રી નાનજીભાઈ ચૌહાણ નો દુ:ખદ અવસાન થતાં સમગ્ર શહેરમાં શોકની લાગણી રાજુલા જાફરાબાદના જાણીતા વકીલ અને કોળી સમાજના આગેવાન એવા ને રાજુલા-જાફરાબાદ માં સૌપ્રથમ સૌપ્રથમ વકીલ બન્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં નાનજીભાઈ ચૌહાણનું સારું એવું પ્રભુત્વ હતું આજે વહેલી સવારે દુ:ખદ સમાચાર વાયુવેગે પ્રસરતા ગુજરાત જાફરાબાદ ચેમ્બરના પ્રમુખ શ્રી હર્ષદભાઈ તથા માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી તથા કરણ ભાઈ પટેલ તથા ગૌતમભાઈ જોશી મુંબઈ તથા પ્રવીણભાઈ બાંભણિયા તથા તથા અજીતભાઈ સૈયદ તથા ઈસુફ ભાઈ દરબાર ખારવા સમાજના માજી પટેલ શ્રી સનાભાઇ તથા અ દુ ભાઈ શેખ બોટ એસો.ના પ્રમુખ શ્રી કનૈયાલાલ સયમ સીધુ ભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગૌતમભાઈ તથા તથા જોરુભાઈ ધાખડા શોક વ્યક્ત કર્યો હતો.