અમરેલી જાફરાબાદનાં સામા કાંઠે દરિયામાં ડુબી જતાં યુવાનનું મોત April 5, 2022 Facebook WhatsApp Twitter અમરેલી ,જાફરાબાદ સામા કાંઠે રણછોડ ભાઇ લખમણભાઇ સોલંકી ઉ.વ. 35 નાની હોડી લઇ ખાડીમાં માછીમારી કરવા જતાં દરિયાના પાણીમાં ભરતી વધારે થતા પડી જતાં ડુબી જવાથી મોત નિપજયાનું પોલાભાઇ કાનાભાઇ સોલંકીએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.