જાફરાબાદના ટીંબીમાં ઝેરી દવા પી જતા યુવાનનું મોત

અમરેલી,
જાફરાબાદ તાલુકાના ટીંબી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સંદિપભાઈ ધીરૂભાઈ દેવળીયા ઉ.વ. 33 છેલ્લા એક વર્ષથી માનસીક બીમાર હોય જેના ટેન્શનથી કંટાળી પોતે પોતાની મેળે તા.25/12 ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ઝેરી ટીકડા ખાઈ જતા ઉના આશીર્વાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા મોત

જાફરાબાદના ધોળાદ્રીમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે રહેતા ધીરૂભાઈ ભોજાભાઈ જોગદીયા ઉ.વ.35 ને લગ્ન થયાના સાત વર્ષ થવા છતા સંતાન ન હોવાથી ટેન્શનના કારણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા મોત