અમરેલી,
નાગેશ્રીના દુધાળા બસ સ્ટેશન પાસે જાફરાબાદના વઢેરા ગામના વિનુભાઇ ખીમાભાઇ પરમાર તેમના પત્ની અને દિકરી દુધાળા ગામની સીમમાં કપાસ વિણવા ગયેલ.સાંજના રાજુલા ઉના હાઇવે રોડ ઉપર ટ્રક નં.જીજે 18 બીટી 5105 ના ચાલક મહંમદ શકીલ કુરેશીએ દિકરી શિતલ ઉ.વ.12ને હડફેટે લઇ ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યાાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.