જાફરાબાદના બાબરકોટ પાટીયા પાસેથી બે ટ્રકમાંથી ડીઝલ ચોરાયું

અમરેલી,

જાફરાબાદ તાલુકાના બાબરોટ પાટીયા પાસે ભુતનાથ પેટ્રોલપંપે પાર્કીગ કરેલ યોગેશભાઈ જગુભાઈ વાઘેલા ઉ.વ. 28 ના ટ્રક જી.જે. 14 એકસ 3141 ની ડીઝલની ટાંકીનું તાળુ તોડી 70 લી. ડીઝલ રૂ/-6566 તેમજ ટ્રક નંબર જી.જે. 03 એ.ટી. 3625 ની ડીઝલની ટાંકીનું તાળુ તોડી 30 લી. ડીઝલ રૂ/-2814 મળી કુલ 100 લી. ડીઝલ રૂ/-9380 ની કિંમતનુન કોઈ શખ્સોએ ચોરી,ગયાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ.