જાફરાબાદના બાબરકોટ વાડી વિસ્તારમાં પરીણિતાનું ગળાફાંસો ખાઇ જતા મોત થયું

અમરેલી, જાફરાબાદ તાલુકાના બાબરકોટ વાડી વિસ્તારમાં રહેતી કિરણબેન જીતુભાઇ સાંખટ ઉ.વ.21 તા.5/1ના બપોરના પોતે પોતાનીમેળે ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતા મોત