જાફરાબાદ,અમરેલી જિલ્લાનુ જાફરાબાદ બંદર ગુજરાત ના મોટા બંદરોમા રુથાન ઘરાવે છે અહીંથી મોટા પ્રમાણમા માછીમારો પોતાની બોટો દરિયામાં ઉતારીને માછીમારી કરવા નિકળે છે અને વિવિધ પ્રકારની માછલીઓ માછીમારી કરી પોતાનુ રોજગાર ચલાવે છે હાલ માછીમારી બંઘ છે અને આગામી 23 તારીખથી ખારવા સમાજ માછીમાર સોશિએશન ની 400થી વધુ બોટો માછીમારી કરવા માટે દરિયામાં ઉતારવાની છે પરંતુ ડિઝલના કારણે માછીમારોને મોટો નુકશાન પડી છે સબસીડી નો લાભ નહિ મળતો હોવાથી મોધા ભાવે ડિઝલ મળી રહ્યું છે સરકાર દ્વારા મત્સ્ય ઉઘોગને બચાવવા માટે અને માછીમારો માટે ડિઝલના ભાવને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માટે માછીમાર શોસિએશન દ્વારા માગ કરવામાં આવી છે દરિયામાં જઈને પોતાના જીવના જોખમે પોતાની રોજી રોટી રળી ખાતા માછીમારી પર ડીઝલના ભાવ વધારાને કારણે મોટો ભાર પડયો છે તેવામાં જાફરાબાદ.શિયાળબેટ સહિતનાં વિશતારોના દરિયાઈ ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે જાફરાબાદ ના માછીમાર શોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી જણાવ્યું હતુ કે ડીઝલમા ભાવ વધારો 7 સાત રૂપિયાથી પણ વધુ છે ડીઝલ. જી સસીસી દ્વારા આખા વષેના ડીઝલના ભાવને લઈને કંપનીઓ સાથે .ડીલ નકકી થતી હોય છે આ વખતે 3 વષેનો કોન્ટ્રાક્ટ પૂણ થયેલ છે તેવામાં હજુ સુધી કોઈ નકકી થયું નથી જે થી સબસિડી ન મળતી હોય ના છું ટ કે કોઈપણ કંપની પાસેથી ડીઝલ લઈને મગાવતા હોય છે જે થી રુકીમનો લાભ મળતો ન હોવાથી ભાવ વધારો ચુકવવો પડી રહ્યો છે જેથી કોન્ટ્રાક્ટ નકકી ન થતો હોવાથી માછિમારોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે માછીમારોની માગ છે કે જે પશ્ચ હોય તે પરંતુ માછીમારો ને ભાવમાં રાહત આપવામાં આવે અને સસ્તા ભાવે ડીઝલ આપવામાં આવે તેવી માછિમાર બોટ શોસિએશન ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી જણાવેલ છે.