અમરેલી જાફરાબાદના લોઠપુર પાસે ગંભીર અકસ્માતમાં બેના મોત April 6, 2022 Facebook WhatsApp Twitter જાફરાબાદના લોઠપુર પાસે ગંભીર અકસ્માતમાં બેના મોત પગપાળા જતા કાકા ભત્રીજાને કન્ટેનરે કચડી નાખ્યા