જાફરાબાદના વઢેરામાં રાત્રે બે સિંહોએ બળદનું મારણ કર્યું

જાફરાબાદ, જાફરાબાદના વઢેરામાં રાત્રીના સમયે બે સિંહો આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો બંને સિંહોએ ગામ ની શેરીમાં ઘુસી એક બળદ નુ મારણ કર્યું.બીજા બળદને સિંહે ઇજા પહોં ચાડી હતી.સિંહો ગામમાં અવાર નવાર ઘુસી પશુઓના મારણ કરી રહ્યા ગ્રામ જનો અને માલધારીઓમાં ફફડાટ ફેલાયો.