જાફરાબાદના હેમાળમાં પરીણીતાનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની ભાવનાબેન મંગાભાઈ ઉ.વ. 34 હેમાળ ગામે મગજમા તાવ આવી જતો હોય અને અવાર નવાર આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય. જે અંગે દવા પણ લીધ્ોલ હોય તા. 3-8 ના સાંજના 5:30 કલાકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જતા મૃત્યું નિપજયાનું હેમાળના મહેશભાઈ બાબુભાઈ જેઠવાએ જાફરાબાદ પોલિસ મથકમાં જાહેર કરેલ