જાફરાબાદમાંથી બિનકાયદેસર રીતે બે ટ્રક લાકડા વન વિભાગે ઝડપી પડ્યા

જાફરાબાદ,

જાફરાબાદ લેન્ડ ફોરેસ્ટ વિભાગે પાસ પરમીટ વગર જઇ રહેલ બે ટ્રક લાકડાના ઝડપી લઇ અટક કરેલ છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર તા.06/04/2023 સવારના સમયે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણીની સૂચનાથી રાજુલા ફોરેસ્ટ સ્ટાફ ના ફેરણા દરમિયાન જાફરાબાદ મુકામેથી પી.કે.વાઘેલા ઇ.ચા.રાઉન્ડ ફોરેસ્ટ જાફરાબાદ દ્વારા અશોક લેલન 2 ગાડીઓ જેના ગાડી નંબર ય્વ 01 મ્રૂ 6306 જેના ડ્રાઈયવર ગોહિલ વિદુર કનુભાઈ રહે.સામતેર તા.ઉના તથા બીજી અશોક લેલન ગાડી નંબર લ્લઁ 12 ઘ 8650 જેન ડ્રાઈવર બાલુભાઈ ભુપતભાઇ ગોહિલ રહે. સામતેર ને પાસ કે પરમીટ વગર લાકડા વાહતુંક ના ગુના માં ભારતીય વન અધિનિયમ મુજબ અટક કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરવામાં આવી  .