અમરેલી,
જાફરાબાદના દરીયામાં આશરે અગીયારેક નોટીકલ માઈલ દરીયામાં મચ્છીમારી કરવા માટે ગયેલ તીરથભાઈ રામજીભાઈ બાંભણીયા ઉ.વ.20 રહે. જાફરાબાદ સામાકાઠા વિસ્તાર વાળો બોટના પાછળના ભાગે બાથરૂમ કરવા ગયેલ તે દરમીયાન અકસ્માતે બોટમાંથી પડી જતા દરીયાના પાણીમાં ડુબી જતા મૃત્યું નિપજ્યાનું પીતા રામજીભાઈ રત્નાભાઈ બાંભણીયાએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં જાહેર કરેલ.