જાફરાબાદમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત મોત નિપજયાનું પોલીસમા જાહેર કરાયું

અમરેલી,
જાફરાબાદમાં રહેતા અસલમભાઇ ગફુરભાઇ મન્સુરીની પત્ની રેશમાબેન અવારનવાર પિયર જતી રહેતા તેમજ પતી પત્ની વચ્ચે બોલાચાલી થતા અને કામ ધંધ્ો જતા ન હોય જેથી કંટાળી ઝેરી દવા પી જતા મોત નિપજયાનું આસીનભાઇ ગફુરભાઇ મન્સુરીએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.