જાફરાબાદમાં લોકો નવા નામ નથી રાખતા એક સરખા નામ રાખીને આપે છે એક નવું ઉપનામ

અમરેલી,જેની તાસીર લડી લેવાની છે અને વર્ષમાં એકા ઉધામો ન મચે તો તે જાફરાબાન ન કહેવાય તેવા જાફરાબાદમાં નામની એક અનોખી પધ્ધતી છે જાફરાબાદમાં લોકો નવા નવા નામ નથી રાખતા એક સરખા નામ રાખી ને નવું ઉપનામ આપે છે કોઇના નામ પાછળ બકરીવાળા,કોઇની પાછળ ચકલીવાળા, કોઇ પાછળ પાનખાયાવાળો એવા નામ લાગે છે તેનો દાખલો છે તાજેતરમાં જ જેની ઉપર ગુના નોંધાયા તેવા આરોપીઓના નામમાં મોટાભાગની પાછળ ઉપનામ છે શા માટે હોય છે આવા નામ ? તે માટે અવધ ટાઇમ્સે તા.19/2/ના પેઇઝ થ્રી સ્ટોરીમાં આના માટે સંશોધન કરી વિગતો આપી હતી તે અહી સામેલ છે.અને અહી જેની ઉપર પોલીસ ફરિયાનો નોંધાઇ તેવા લોકોના નામ પણ છે. (1) ભાવેશભાઇ ઉર્ફે બાઠીવાળા મંગાભાઇ બારૈયા (2) મંગાભાઇ ઉર્ફે બાઠીવાળા મંગાભાઇ બારૈયા (3) ધનવીરભાઇ ઉર્ફે બાઠીવાળા મંગાભાઇ બારૈયા(4) જીગરભાઇ ઉર્ફે બાઠીવાળા મંગાભાઇ બારૈયા (5) ઇશ્વરભાઇ ઉર્ફે જાડો ભીખુભાઇ સોલંકી (6) ગોપાલભાઇ મંગાભાઇ બાંભણીયા (7) કાનજીભાઇ ઉર્ફે જાદુગર લાખાભાઇ બારૈયા (8) રવિભાઇ ઉર્ફે ખુડીવાળા પરશોતમભાઇ બારૈયા (9) કીશનભાઇ ઉર્ફ ખડ્ડીવાળા પરશોતમભાઇ બારૈયા (10) વિકેશભાઇ ઉર્ફે બોબાવાળા જીવાભાઇ સોલંકી (11) શૈલેષભાઇ ઉર્ફે બાબુ ઢગરવાળા ધર્મેશભાઇ બારૈયા (12) અક્ષયભાઇ ઉર્ફે બુઠીવાળા ધીરૂભાઇ સોલંકી (13) અતુલભાઇ ઉર્ફે બેદીયાવાળા હરજીભાઇ બારૈયા (14) પરવેશભાઇ ઉર્ફે બાવલાવાળા ભોળાભાઇ બાંભણીયા (15) બાબુભાઇ ઉર્ફે બાંબુટવાળા ઢીસાભાઇ બારૈયા (16) તીલકભાઇ ઉર્ફે બેદીયાવાળા હરજીભાઇ બારૈયા (17) ભરતભાઇ ઉર્ફે બાંબુટવાળા બાબુભાઇ બારૈયા (18) વિજયભાઇ ઉર્ફે વસીવાળા ઈશ્વરભાઇ બારૈયા (19) અવિનાશ ઉર્ફે ભગતવાળા વિનોદભાઇ બાંભણીયા (20) તીલકભાઇ ઉર્ફે બુઠીવાળા ધીરૂભાઇ સોલંકી (21) સુરેશભાઇ ઉર્ફે ઢુંઢાવાળા બાબુભાઇ સોલંકી (22) યોગેશભાઇ ઉર્ફે સોમાતીયાળા કાનજીભાઇ સોલંકી (23) રાજેશભાઇ ઉર્ફે જાદવીવાળા હરજીભાઇ સોલંકી (24) પ્રતિકભાઇ ઉર્ફે ભગતવાળા વિનોદભાઇ બાંભણીયા (25) કાનજીભાઇ સુરેશભાઇ સોલંકી (26) ઇશ્વરભાઇ ઉર્ફે વાલબાઇવાળા બાબુભાઇ બારૈયા (27) મહેશભાઇ ઉર્ફે સેરણાવાળા સોમાભાઇ સોલંકી (28) ભોળાભાઇ ઉર્ફે ભરતવાળા કડવાભાઇ સોલંકી (29) ઉકાભાઇ ઢીસાભાઇ ભાલીયા (30) કૈલાશભાઇ ઉર્ફે પાનખાયા રામભાઇ બારૈયા (31) બાબુભાઇ ઉર્ફે કલશવાળા બચુભાઇ સોલંકી (32) ભગુભાઇ ઉર્ફે પાનખાયા ગભાભાઇ બારૈયા (33) પરશોતમભાઇ ઉર્ફે કોટવાલીયા બાબુભાઇ સોલંકી (34) પરશોતમભાઇ ઉર્ફે પરચુન ઘુસો રામાભાઇ સોલંકી (35) મિનાક્ષીબેન વા/ઓ હસમુખભાઇ જેઠાભાઇ સોલંકી (36) લલીતાબેન વા/ઓ સંજયભાઇ ગભાભાઇ સોલંકી (37) શુકરભાઇ ઉર્ફે પોપટવાળા હરજીભાઇ (38) રાકેશભાઇ ઉર્ફે રેડી હરજીભાઇ બારૈયા (39) સુરેશભાઇ ઉર્ફે ઠાઠાવાળા બાબુભાઇ (40) સંજયભાઇ બાબુભાઇ છીંભડાખાયાવાળો (41) વિજયભાઇ કાનાભાઇ ઉર્ફ ટકીવાળો (42) જેન્તીભાઇ છનાભાઇ બાંભણીયા (43)વિષ્ણુ હરજી બારૈયા ઉર્ફે પોપટવાળા (44) તુલસી કાળા સોલંકી (45) રામદાસ કાળા સોલંકી (46) નયન પરશોતમ સોલંકી (47) મહેશ પરશોતમ સોલંકી (48) ગીરીશ કાના ભાલીયા (49) જેન્તી કાના ભાલીયા (50) લખમણ બાબુ સોલંકી (51) દિનેશ નથા ઉર્ફે ચેપલીવાળા (52) પરશોતમ ઉર્ફે બકરીવાળા (53) બચુભાઇ વશરામભાઇ (54) અનીકેત બાબુ ભાલીયા ઉર્ફે ચકલીવાળા (55) યશવંત નથા બારૈયા (56) દેવા કવા ઉર્ફે જાડીયાવાળા (57) કારા છના બાંભણીયા (58) રાકેશ ભાલીયા ઉર્યે કઢીખાયો (59) કૈલાશભાઇ કાનાભાઇ (60) વિજય ભગુ ઉર્ફે પાપાતાવાળા (61) કિશોરભાઇ કાનાભાઇ બારૈયા ઉર્ફે વરશોવાવાળા (62) મંજુબેન (63) છનુબેન યશવંત નથા બારૈયા તેમજ આશરે 4000 થી 5000 માણસોનું ટોળુ રહે.તમામ જાફરાબાદ, તા.જાફરાબાદ આ ઉપરાંત (1) દીવ્યેશ જગુભાઇ સોલંકી (2) રાજેશ હરજી સોલંકી (3) રમેશ ભોળા બારૈયા (4) ધીરૂ શંકર (5) જીજ્ઞેશ કેશવ વંશ (6) અરવીંદ ધીરૂ (7) વિશ્વેશ કાના (8) હરજી લાલા ભાલીયા (9) ભરત ઉકા સોલંકી ઉર્ફે ફાંગો (10) રાજેશ કાનજી ભાલીયા (11) અરવીંદ પોલા સોલંકી ઉર્ફે મોટી વીરડી વાળો (12) સુરેશ કાના બારૈયા ઉર્ફે લક્ષ્મી ટકો વાળો (13) ભગુ બચુ બાંભણીયા (14) સંજય બાબુ બારૈયા ઉર્ફે ટાઇગર (15) શંકર વશરામ બાંભણીયા ઉર્ફે શકો (16) નારણ રાજા સોલંકી ઉર્ફે વાસા વાળો (17) જીવન ઢીસા સોલંકી(18) ઇશ્વર છના ઉર્ફે ઘુઘો (19) શૈલેશ શંકર નીતલી વાળો (20) રાણાભાઇ માલાભાઇ વંશ ઉર્ફે કાબીલ વાળો (21) કલ્પેશ શંકર સોલંકી ઉર્ફે ભગત વાળો (22) મનિષભાઇ સુરેશભાઇ બારૈયા ઉર્ફે બાઠા વાળો (23) મનસુખભાઇ વીરાભાઇ વંશ ઉર્ફે ખીલાવાળા (24) દિપકભાઇ શંકરભાઇ બારેયા ઉર્ફે રાવડી વાળા (25) હરેશભાઇ ગભાભાઇ બારૈયા ઉર્ફે ભુરા રામા વાળા (26) મુકેશભાઇ મેરાભાઇ બાંભણીયા ઉર્ફે આપઘાતી (27) રાજેશ મંગા બારૈયા ઉર્ફે પ્રેમલા વાળો (28) યોગેશ ગભા બારૈયા ઉર્ફે ભુરા રામ વાળા (29) જગદીશ ગભા બારૈયા ઉર્ફે ભુરા રામ વાળા (30) આશીષ હરજી બારૈયા ઉર્ફે બેદીયા વાળો (31) શુકર હરજી ઉર્ફે પોપટ વાળો (1) તુલસીભાઇ ભગુભાઇ ચાઇનીઝવાળા (2) રાજેશભાઇ પોરબંદરવાળો (3) શંકરભાઇ બાવભાઇ (4) રામજીભાઇ રાણાભાઇ (5) માલાભાઇ કાનાભાઇ વંશ (6) સંજયભાઇ મંગાભાઇ બારૈયા (7) પિન્ટુભાઇ જીવનભાઇ બારૈયા