જાફરાબાદ કોળી સમાજનાં મોક્ષધામમાં રીનોવેશન કામગીરી પુર્ણ

  • રીનોવેશન કામમાં સહયોગ બદલ દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઇ

રાજુલા,
જાફરાબાદના કોળી સમાજમાં આવેલા મોક્ષધામ સમશાન અતિ બિસ્માર હાલતમાં હતું અને મેદાન પણ સ્વસ્થ હતું આ અંગે કોળી સમાજના પટેલ શ્રી સરમણભાઈ બારીયા દ્વારા અને દાતાઓનો સહયોગ દ્વારા છેલ્લા બે માસથી આધુનિક કરણ સમશાન હોલના રૂમ નો સ્લેપ તથા સમસાન ની ભઠી શહીત ની કામગીરી શરૂ હતી કામગીરી શરૂ હતી.
આ કામગીરી પૂર્ણ થતાં હવે ચોમાસામાં ઉનાળામાં સમસાન ઘાટ માં કોઈ મુશ્કેલી પડશે નહીં આ કામગીરીનો મુખ્ય દાતાઓ શ્રી નગરપાલિકાના પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી સ ર મણભાઈ પટેલ ટીમ મનોજભાઈ ચુડાસમા મોહનભાઈ વિનોદભાઈ જાદવ સંજયભાઈ નર્મદા સિમેન્ટ કંપની વગેરે આ ભગીરથ કાર્ય કર્યું હતું . આમ આ કામગીરીમાં ભગીરથ સેવા જ્ઞાતિના પટેલ શ્રી સરવણભાઈ દ્વારા કરવામાં આવી હતી આ કામગીરીને માજી ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી ટીંબી યાદ ના પ્રમુખ શ્રી ચેતનભાઈ શિયાળ નગરપાલિકાના પ્રમુખશ્રી કોમલબેન બારીયા તથા ભાવેશ ભાઈ સોલંકી જ્ઞાતિના પટેલે આવકારી હતી