જાફરાબાદ પાસે વીજપોલ પડી જતા ચાર ગામોમાં અંધારપટ

લોર,
બારમણ અને પીછડી વચ્ચે જાફરાબાદ પાસે વીજપોલ પડી જતા ચાર ગામોમાં અંધારપટ છવાયો છે એભલવડ, લોર, પીછડી, ફાચરીયામાં જતો જયોતિગ્રામ વીજપુરવઠો ઠપ્પ થઇ ગયો છે હાલમાં વરસાદ શરૂ હોવાથી વીજપોલ કયારે પુન:સ્થાપીત થશે તે નકકી નથી.