જાફરાબાદ મરીન પો.સ્ટેશનનાં બે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કર્યા

અમરેલી,

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન નાં ઈન્ચાર્જ પી.આઈ પી.એલ.ચૌધરી, બીટ ઈન્ચાર્જ રણજીતભાઈ ચૌહાણ, રાધ્ોશ્યામભાઈ દુધરેજીયા, ડીસ્ટાફના હે.કોન્સ. બાલુભાઈ નાગર, પો.કોન્સ વિજયભાઈ બારૈયા, હે.કોન્સ.રમેશભાઈ રાઠોડ, સુરેશભાઈ ડાભી, મહેશભાઈ હીંમાસીયા, મહેશભાઈ સોલંકી, પો.કોન્સ જયેશભાઈ જીંજાળા, અશોકભાઈ કલસરીયા, વિક્રમભાઈ ભુકણ, ઉમેશભાઈ તથા એસ.આર.ડી ભાવેશભાઈ દ્વારા બે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી આરોપી વિસામણ ઉર્ફે દિલો સોમાતભાઈ સાંખટ, વિક્રમ બાલુભાઈ સાંખટ, ધિરૂ જેઠાભાઈ સોલંકી, દિપક વાલજીભાઈ સોલંકીને રૂ.2,39,700 ના મુદામાલ સાથે ઝડપી લઈ ગુનો ડીટેક્ટ કર્યો.