જાફરાબાદ મરીન સામા કાંઠે દરિયાની રેતી ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

  • પોલીસે ત્રણ ટન રેતી, ટ્રેક્ટર ટ્રોલી મળી રૂ.2,50,000 નો મુદામાલ કબ્જે કર્યો

અમરેલી,જાફરાબાદ મરીન સામા કાંઠે વગર પાસ પરમિટે દરિયાની ત્રણ ટન રેતી ચોરી કરતા. ટ્રેક્ટર ટ્રોલી સાથે શૈલેષ રામજી વાજા, નાનજી મસરી બાંભણીયા રહે. વઢેરા વાળા ને એલ. સી. બી. ના પો.કોન્સ અજયભાઇ વાઘેલા એ રૂ. 2,50,000ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.