જાફરાબાદ સહિત 17 લાઇટ હાઉસોનો વિકાસ કરાશે

  • ભારત સરકારનાં શિપિંગ મંત્રાલય દ્વારા પ્રવાસન વિકાસનાં હેતુથી

રાજુલા,
ગુજરાતના 17 લાઇટ હાઉસમાં જાફરાબાદ lighthouse વિકાસ માટે ભારત સરકાર શિપિંગ મંત્રાલય પસંદગી કરવામાં આવી છે તેથી આ નિર્ણયથી જાફરાબાદમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
તાજેતરમાં ગુજરાતના 17 નૈયરાર્રેજી નો વિકાસ કરવાનો ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા દેશમાં આવેલા lighthouse ઓનો પ્રવાસન હેતુ સર વિકાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દેશમાં 195 જેટલા લાઈટ lighthouse આવેલા છે જેમાં આ lighthouse હેરી trade કક્ષાના છે પ્રથમ તબક્કામાં 71 lighthouse પ્રવાસન હેતુ વિકાસ કરવાનો ભારત સરકારના શોપિંગ મંત્રાલય દ્વારા નિર્ણય કરેલ છે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ભારત સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવેલા 71 lighthouse પૈકી ગુજરાત રાજ્યના 17 lighthouse પ્રવાસન હેતુસર વિકાસ કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે જે પૈકી રાજ્યોમાં સરખામણીમાં સૌથી ગુજરાત મોખરે રહેશે પ્રવાસન હેતુ નો વેગ મળે તે હેતુથી ગુજરાત માંથી 17 નૈયરાર્રેજી પસંદગી કરવામાં આવી છે જેમાં જાફરાબાદ લાઈટ હાઉસ ની પસંદગીની મહોર લાગી છે.
lighthouse નો વિકાસ કરવાથી નવા પ્રકારનું પ્રવાસી આકર્ષણ રાજ્યના ઉપલબ્ધ થશે અને સુંદર ટાપુ પણ બની શકશે આમ તો જાફરાબાદ નું લાઈટ આવુ ભારે આકર્ષણનું કેન્દ્ર છે લાઈટ હાઉસ ની બાજુમાં ટેમ્પલ કંપની પ્લાન્ટ નગરપાલિકા સંચાલિત પિકનિક હાઉસ જોવાલાયક તો છે દરિયાઈ ભાઠોડા ઉપર ઊંચાઈએ આવેલું હોવાથી આ લાઈટ હાઉસ ભારે આકર્ષિત જોવાલાયક છે.
આ વિસ્તારના લોકોને હરવા ફરવાનું આકર્ષિત કેન્દ્ર બનશે પરંતુ આ લાઈટ હાઉસ નો ભારત શિપિંગ મંત્રાલય પસંદગી કરતા વિકાસ થશે તો દેશ-વિદેશ લોકો વધુ અને વધુ પ્રવાસીઓ ગુજરાતમાં આવે અને જાફરાબાદ લાઈટ હાઉસ ની મુલાકાત લે જેથી પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળે તે હેતુથી રાજ્યના પ્રવાસન મંત્રી જવાહાર ચાવડા એ આશા વ્યક્ત કરી હતી શિપિંગ મંત્રાલયે જાફરાબાદ દીવાદાંડી આવું પણ પસંદગી કરતા જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી શિપિંગ મંત્રાલય અને જવાહર ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો