જિલ્લાનાં પદાધિકારીઓની વીડિયો બેઠક સંબોધતા શ્રી રૂપાલા

અમરેલી,કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આધ્ાુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરી જિલ્લા ભાજપનાં પદાધીકારીઓને વિડીયો વર્ચુઅલ બેઠક દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપ કાર્યાલય અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાની ઉપસ્તીથી મા જિલ્લા ના પદાધિકારીઓ ની વર્ચૂલ વીડિયો મિટિંગ યોજાયેલ જેમા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા , મહામંત્રી કૌશિક વેકરીયા , અમર ડેરી ચેરમેન અશ્વિન સાવલીયા , જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી , રિતેશ સોની , જીતુ પાઘડાલ, મનોજ વાળા , વિગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહેલ હતા તેમ મદદ કાર્યાલય અમરેલીની યાદીમાં જણાવાયુ છે.