જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે રેન્જ આઇજીની વિડીયો કોન્ફરન્સ યોજાઇ

અમરેલી, સાવરકુંડલામાં પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઇ : પોલીસ અધિકારીઓને સુચનાઓ
અમરેલી,(ક્રાઇમ રિર્પોટર)તમામ અધિકારીઓને આધ્ાુનિક ટેકનોલોજીની મદદથી સુચનાઓ સાથે અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે રેન્જ આઇજીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી પોલીસ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા હાલાત જાણી અને સુચનાઓ આપી હતી અને સાથે સાથે અમરેલી અને સાવરકુંડલામાં પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઇ હતી.