જિલ્લાની પાંચેય બેઠકોમાં 49 ઉમેદવારો મેદાને : ચુંટણી ચિત્ર સ્પષ્ટ

અમરેલી,
અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર અગાઉ બે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 10 ઉમેદવારી પત્રકો પરત ખેંચાતા હવે ચુંટણીના મેદાનમાં કુલ 49 ઉમેદવારો