જિલ્લામાં છ પોલીસ અધિકારીઓની બદલી કરતા એસપીશ્રી હિમકરસિંહ

અમરેલી,

બાબરાનાં પીઆઇ શ્રી આરડી ચૌધરીને અમરેલી એસઓજીમાં, ડુંગરનાં પીએસઆઇ શ્રી આરએચ રતનને બાબરામાં, અમરેલી સીટીનાં પીએસઆઇ શ્રી આરજી ચૌહાણને ડુંગરમાં, શ્રી એમડી ગોહિલને ખાંભાથી જાફરાબાદ મરીનમાં, અમરેલી એસઓજીનાં પીએસઆઇ શ્રી કેડી હડીયાને ખાંભા પોલીસ સ્ટેશનમાં અને બગસરાનાં પીએસઆઇ સુશ્રી એસએ આસનાણીને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં એસપીશ્રી હિમકરસિંહએ બદલી કરી નિમણુંકો આપી .