જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા શનિ-ગુરૂની યુતિ નીહાળવા આયોજન

અમરેલી,ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડી. એસ. ટી.ગર્વમેન્ટ ગુજરાત પ્રેરિત ડીસ્ટ્રીકટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન,અમરેલી ધ્વારા શનિ અને ગુરૂની યુતિ નિહાળવા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ધ્વારા ખગોળ પ્રેમીઓને હાર્દિક નિમ્રત્રણ. તા.ર1મી ડીસેમ્બર ર0ર0 ના રોજ સાંજના 6:1પ થી 7:1પ દરમ્યાન, ટેલીસ્કોપ અને પડદા પર અવકાશી આવો નજારા 400 વર્ષ પછી નીહાળવાની અનેરી તક઼ વધુ વિગત માટે ડાયરેકરશ્રી નિીલેશ કે.પાઠક : 99રપ0 84733 પર સંપર્ક કરવા અનુરોધ છે.