જીટીયુના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત યોજાઈ ઓફલાઈન પરીક્ષા

જામનગર,
જીટીયુના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. દૃરેક જિલ્લામાં એક કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. અમદૃાવાદૃમાં એલ.ડી.એજીનયરીગ કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. મોટી સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહૃાા છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને ૩ વખત યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો નથી.
આજે ૩ ફેઝમાં યોજાશે પરીક્ષા ૧ કલાક અને ૧૦ મિનિટ પરીક્ષાનો સમય છે. કોરોનાને લઈ સેનેટાઇઝર અને માસ્ક ફરજીયાત છે. સાથે જ દૃરેક વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિગ પણ કરવામાં આવી રહૃાું છે. ઝીક ઝેક ફોર્મેટમાં વિધાર્થીઓને બેસાડવા આવ્યા છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.