અમ2ેલી,
અમ2ેલી જીલ્લાની સહકા2ી સંસ્થાઓની એક્તા અનેક્તા અને પ્રવૃતિ સમગ્ર દેશનું 2ોલમોડલ બની 2હી છે સહકા2ી સંસ્થાઓની પા2દર્શક વ્યવસ્થા અને યોજનાઓ લાભકા2ી બની 2હી છે તેવા સમયે અમ2ેલી જીલ્લા ની બે સહકા2ી સંસ્થાઓ અમ2ેલી જીલ્લા મભ્યસ્થ સહકા2ી બેંક અને અમ2ેલી જીલ્લા સહકા2ી ખ2ીદ-વેંચાણ સંઘના ચે2મેન-વાઈસ ચે2મેન ત2ીકેની અઢી વર્ષય સંચાલન અવધી પૂર્ણ થતા બન્ને સંસ્થાઓના ચે2મેન-વાઈસ ચે2મેન ત2ીકેની પ્રક્રિયા જીલ્લા ભાજપ પ્રમુખ 2ાજેશભાઈ કાબ2ીયાના નેતૃત્વમાં તેમજ ધા2ાસભ્ય-નાયમ મુખ્ય દંડક કૌશિકભાઈ વેક2ીયાના માર્ગદર્શનતળે જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધો2ાજીયા દ્રા2ા સુપે2ે હાથ ધ2વામા આવેલ જેમા જીલ્લાની બન્નેસહકા2ીસંસ્થાઓનું સુકાન સર્વસંમતી યથાવત 2ાખવામા આવતા ઉપસ્થિત સૌએ શુભેચ્છા સાથે વધાવી હતી.જીલ્લાની સહકા2ી પ્રવૃતિ અને યોજનાઓ એટલી લોકપ્રિય નિવડી કે, કેન્ સ2કા2 ા2ા યોજનાઓને સમગ્ર દેશમા લાગુ ક2વામા આવી. કો2ોના હોય કે, કૂદ2તી આફત વચ્ચે પણ ખેડૂતોને મદદરૂપ બનવાનો પ્રયાસ દિલીપ સંઘાણીની દિર્ધ ષ્ટિનો પિ2ચય આપી જાય છે, કો2ોના સંક્રમણમા 2ીવોલ્વિંગ ફંડ ખેડૂતોને આર્શિવાદરૂપ નિવડયુ તે નોંધનીય બાબત છે. પ્રધાનમંત્રી વિમા સુ2ક્ષા ક્વચથી ચા2 લાખ પિ2વા2 લાભાન્વિત ક2વાનો અભૂતપૂર્વ નિર્ણય સમગ્ર દેશમા પ્રથમ જીલ્લા બેંક ત2ફથી ક2વામા આવેલ, આ પ્રમાણે વિમા ક્વચ લેના2 દેશની પ્રથમ સહકા2ી સંસ્થા છે જેણે સંલગ્ન ખેડૂતો, વેપા2ીઓ, શ્રમીકો, નાના-મોટા ગ્રાહકો, ડીપોઝીટ2ો સહિત સૌ કોઈને સાંકળી લીધાનું દિલીપ સંઘાણી-જયંતિ પાનસુ2ીયાએ જણાવેલ. અમ2ેલી જિલ્લાની બન્ને સહકા2ી સંસ્થાએ શુન્ય માંથી સર્જન ત2ફ આગેકુચ ક2ી છે તેમા દિલીપ સંઘાણી સહીતની ટીમ સહકા2 હ2કોઈને સહકા2ના માધ્યમથી મદદરૂપ બનવાનો નિ2ંત2 પ્રયાસનું પિ2ણામ સહકા2ી સંસ્થાઓની સફળતા હોવાનું જણાવાયેલ છે. બન્ને સહકા2ી સંસ્થાઓ જીલ્લા બેંક અને જીલ્લા સહ.ખ઼વે.સંઘના ચે2મેન-વા.ચે2મેનની મૂદત પુર્ણ થતા યોજાયેલ પ્રક્રિયામા અનુક્રમે દિલીપભાઈ સંઘાણી-અરૂણભાઈ પટેલ, જયંતિભાઈ પાનસુ2ીયા-દિપકભાઈ માલાણી પુન:સત્તારૂઢ થયા છે. દિલીપભાઈ સંઘાણીના નામની દ2ખાસ્ત દાદભાઈ વરૂ એ મુકેલ જેને મંજુલાબેન જોષીએ ટેકો આપેલ વાઈસ ચે2મેન ત2ીકે અરૂણભાઈ પટેલના નામની દ2ખાસ્ત બાબુભાઈ સખવાળા એ ક2ેલ જેને મગનભાઈ ભાદાણીએ ટેકો આપેલ હતો. તેવીજ 2ીતે અમ2ેલી જીલ્લા સહકા2ી ખ2ીદ વેંચાણ સંઘના ચે2મેન ત2ીકે જયંતિભાઈ પાનસુ2ીયાના નામની દ2ખાસ્ત હ2જીભાઈ ના2ોલાએ ક2ેલ જેને કલ્પેશભાઈ ગજે2ા એ ટેકો આપેલ જયા2ે વાઈસ ચે2મેન ત2ીકે ચતુ2ભાઈ મગનભાઈ વિ2ાણીના નામની દ2ખાસ્તને ચતુ2ભાઈ દેસાઈએ ટેકો આપેલ. આ તકે દાદભાઈ વરૂ, ભાવનાબેન ગોંડલીયા, લાલજીભાઈ નાક2ાણી, બાબુભાઈ સખવાળા, મનજીભાઈ તળાવીયા, યોગેશભાઈ બા2ૈયા, જીવાજીભાઈ 2ાઠોડ, વિનુભાઈ 2ૈયાણી, હિ2જીભાઈ નવાપ2ા, કાંતિભાઈ પટોળીયા, માવજીભાઈ ગોલ, મગનભાઈ ભાદાણી, મંજુલાબેન જોશી, મંજુબેન શિયાણી, અરૂણાબેન માલાણી, વિઠૃલભાઈ ગઢીયા, પીયુષભાઈ શુકલ ,જયભાઈ મસ2ાણી, અલ્પાબેન 2ામાણી, જયોત્સ્નાબેન ભગત સહિત સમગ્ર બોર્ડપ2 અભિનંદન વર્ષા થઈ 2હયાનું બેંકની અખબા2ી યાદીમા જણાવયેલ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, સને.199પ મા ા2કાદાસભાઈ પટેલના શુભાષિશ સાથે સંભાળેલ જીલ્લા બેંકનું સુકાન દિલીપ સંઘાણીએ સમગ્ર બોર્ડના સહકા2 થી અનેકવિધ નિતી-નિર્ણયો અને યોજનાકીય સફળતાથી સહકા2ી બેંકની યશસ્વિ ઓળખ ઉભી ક2ી છે જે સમગ્ર દેશને દિશા આપી 2હેલ છે જે નોંધનીય બાબત