જુનાગઢના પાદરીયા પાસે દીપડીનું મોત

જુનાગઢ,જુનાગઢ દક્ષિણ રેન્જના પ્લાસવા રાઉંન્ડ બીટમાં આવેલ પાદરીયા પાસે એક ટ્રાન્સફોર્મરમાં શોટસર્કીટ થતા દિપડીનું મોતનિપજયું હતું.અને દિપડી અને કોઇપણ કારણોસર દિપડી ચડી હોય જેથી શોટસર્કીટ થતા તેમનું મોત નિપજયું છે.