જુનાગઢ રોપ વેમાંથી યાત્રિકે કર્યા સિંહ દર્શન, પ્રવાસીઓને સિંહ દર્શનનો લાભ મળ્યો

જુનાગઢમાં રોપ વેની સેવા શરુ કરવામાં આવી છે ત્યારે એક યાત્રિકે ટ્રોલીમાંથી સિંહ દર્શન કર્યા. રોપ વેના પોલ નજીક સિંહ ભેસનો શિકાર કરતો જોવા મળ્યો. લોઅર સ્ટેશનથી બીજા નંબરના પોલ પાસે બે સિંહોએ ભેસનું મારણ કર્યું હતું. રોપવે માંથી પ્રથમવાર પ્રવાસીઓને સિંહ દર્શનનો લાભ મળ્યો હતો.