જુના ભુતિયામાં વિજશોકથી પ્રૌઢનું મોત

અમરેલી,
અમરેલી તાલુકાના જુના ભુતીયા ગામની સીમમા દિલિપભાઈ પરીખની ગૌશાળાના ફરતે ઈલેકટ્રીક કંરટ મુકેલ હોય. અમરેલી પ્રતાપરામાં રહેતા મસાભાઈ ભીખાભાઈ મેવાડાના પિતા ભીખાભાઈ દુદાભાઈ મેવાડા ગૌશાળા પાછળ પડતર જમીનમા માલઢોર ચરાવતા હોય તે દરમ્યાન અચાનક કોઈપણ રીતે ગૌશાળામા લગાવેલ તાર ફ્રેન્સીંગને અડી જતા ગૌશાળાના તાર ફ્રેન્સીંગમાં ગૌશાળાના કોઈપણ શખ્સે વધ્ાુ પડતો ઈલેકટ્રીક પાવર છોડી પિતાનું મોત નિપજે તેવી એક કરતા ગંભીર પ્રકારની શારીરીક ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યાની પુત્ર મસાભાઈ મેવાડાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ .