જુની કહેવત સાચી પડી : ક્રાંકચ પાસે શેત્રુજીમાં ગાગડીયો ભળ્યો

  • ક્રાંકચ પાસે શેત્રુજીમાં દરિયા જેવા દ્રશ્યો સર્જાયા

ક્રાંકચ,
લીલીયાનાં ક્રાંકચ પાસે આજે ગાગડીયા નદીમાં ભારે પુર આવતા શેત્રુજી નદીમાં વહી રહેલા પાણીમાં ગાગડીયાના નીર ભળતા જુની કહેવત શેત્રુજીમાં ગાગડીયો ભળ્યો તે સાચી પડી હતી શેત્રુજીના પુરમાં ગાગડીયાના પુર ભળતા લોકો આ પુર જોવા માટે એકઠા થયા હતા અને માલધારીઓએ પોતાના ઢોરને સલામત જગ્યાએ ખસેડયા હતા