જુની હળીયાદમાં પરીણિતાનું ગળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી,
બગસરા તાલુકાના જુની હળીયાદ ગામે રહેતી ઇલાબેન રાજુભાઇ પરમાર ઉ.વ.27 ના પતિ રાજુભાઇનું એકાદ મહિના પહેલા મૃત્યુ પામેલ ત્યારથી ગુમસુમ રહેતી હોય અને કોઇસાથે વાતચીત કરતી ન હોય પોતાના પિતાના ઘરે આવેલ રૂમમાં છતમાં નાખેલ પાઇપ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત