જેની ઉપર ધરતીપુત્રોની મોટી આશા હતી તે મગફળીના પાક ઉપર મોટુ જોખમ

  • જિલ્લામાં હાલમાં પડી રહેલા વરસાદના કારણે
  • મગફળીમાં સફેદ ફુગનું જોખમ : કિસાન કોલ સેન્ટર ટોલનં.1800-180-1551 માં મદદ મળશે

અમરેલી,
જિલ્લામાં હાલમાં પડી રહેલા વરસાદના કારણે જેની ઉપર ધરતીપુત્રોની મોટી આશા હતી તે મગફળીના પાક ઉપર મોટુ જોખમ તોળાઇ રહયુ હોવાનું જાણવા મળેલ છે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યા અનુસાર મગફળીમાં સફેદ ફુગનું જોખમ દેખાઇ રહયુ છે ખેડુતોને ગ્રામ સેવક તથા કિસાન કોલ સેન્ટર ટોલનં.1800-180-1551 માં મદદ મળશે.