જે બોલે છે તે કરી બતાવે છે તેવા અમરેલીનાં એસપી શ્રી હિમકરસિંહનો આજે જન્મદિવસ

અમરેલી,
અમરેલીમાં શ્રી નિર્લિપ્ત રાય જેવા કડક પોલીસ અધિકારીની જગ્યાએ મુકાયેલા અને સખત મહેનત તથા નિષ્ઠાથી ફરજ બજાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સફળ થનાર ગુજરાતનાં નાની ઉમરનાં આઇપીએસ અધિકારીઓમાં જે બોલે છે તે કરી બતાવે છે તેવા અમરેલીનાં એસપી શ્રી હિમકરસિંહનો આજે જન્મદિવસ છે લોકોની સલામતી અને શાંતિ માટે ઓતપ્રોત થઇ જનાર નિષ્ઠાવાન એસપીશ્રી હિમકરસિંહ ઉપર આજે અભિનંદનનો વરસાદ થશે.