અમરેલી,
દેશના અમૃત મહોત્સવ સાથે સહકા2ી પ્રવૃતિને વિકાસનું માધ્યમ બનાવી આઝાદીકા અમૃત મહોત્સવને સહકા2 થી સમૃધ્ધિ ત2ફ આગળ વધા2ી 2હયો છે જેમા દેશ-વિદેશનું યોગદાન મજબૂત પાયો છે તેમ જોર્ડન પ્રવાસે પહોચેલા 2ાષ્ટ્રિય સહકા2ી નેતા દિલીપ સંઘાણીએ જોર્ડન ખાતે આવેલ જિફકો પ્લાન્ટ ક્ષેત્રની મૂલાકાત દ2મ્યાન સ્થાનીક સહકા2ી આગેવાનો અને ઉચ્ચ અધિકા2ીઓ સાથે ચર્ચા-વિચા2ણા દ2મ્યાન જણાવ્યુ જોર્ડનના એશિદિયા ખાતે પ્લાન્ટ નિયંત્રણ હોલમા યોજાયેલ બેઠકને સંબોધતા દિલીપ સંઘાણીએ જણાવ્યુ કે, દેશના આર્થીક અને સાર્વજનીક વિકાસમા સહકા2 અગ્રીમ ભૂમિકાપ2 છે, આનંદ એ વાતનો છે કે, સહકા2 સાથે સમગ્ર વિશ્ર્વ જોડાયુ છે અને તેથી જ તેની વિકાસ ચર્ચા સામુહિક ધો2ણે યોજાય. જોર્ડન-ભા2ત સહકા2ી ક્ષેત્રે ઘણી આશાઓ ધ2ાવે છે જે સૌના સહકા2ણી પૂર્ણ થશે તેવો આશાવાદ વ્યક્ત ક2વામા આવેલ.