ટીંબી ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

  • પોલીસે દરોડો પાડી પટમાંથી રૂા. 10800 નો મુદામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી

નાગેશ્રી,
ટીંબી ગામે કબ્રસ્તાની બાજુમા જાહેરમા પૈસા પાનાથી હારજીતનો જુગાર રમાય છે જેથી ત્યાં રેડ કરતાં જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. રેઇડ દરમ્યાાન પકડાયેલ ઇસમા ગંભીરસિંહ હનુભાઇ ગોહીલ ઉ.વ.30 રહે.ટીંબી તા.જાફરાબાદ ,તોહીતભાઇ ખોડભાઇ ગોહીલ ઉ.વ.19 રહે.ટીંબી તા.જાફરાબાદ, જીતુભાઇ ભગવાનભાઇ વઢવાણા ઉ.વ.30 રહે.ટીંબી તા.જાફરાબાદ, પ્રતાપસિંહ અમરભાઇ ગોહીલ ઉ.વ.32 રહે.ટીંબી તા.જાફરાબાદ,પ્રવિણભાઇ ખોડભાઇ વેગડ ઉ.વ.19 રહે.ટીંબી તા.જાફરાબાદ,દાનીસ હારૂનભાઇ મજેઠીયા ઉ.વ.19 રહે.ટીંબી તા. જાફરાબાદ, કીરીટભાઇ રણુભાઇ ગોહીલ ઉ.વ.30 રહે.ટીંબી તા.જાફરાબાદ વાળાઓ ને રોકડ રૂ.10800/- તથા ગંજીપત્તાના પાના નંગ-52 કિ.રૂ.00/00 મળી કુલ કિ.રૂ.10800/- જુગાર લગત સાહીત્ય સાથે પકડી તેમજ તમામને નાગેશ્રી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી નાગેશ્રી પો.સ્ટે. જુગારધારા કલમ 12 મુજબ ગુનો રજી. કરાવેલ છે.